Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: અમદાવાદમાં વસ્ત્રાલમાં બિસ્માર રોડને લઇ લોકોને હાલાકી

Ahmadabad City, Ahmedabad | Sep 7, 2025
અમદાવાદના વસ્ત્રાલમાં બિસ્માર રોડને લઇ લોકોને હાલાકી. અમગ્ર રોડ પર ખાડારાજ. સમસ્યાને લઇ તંત્રના આંખ આડા કાન. બિસ્માર રોડને લઇ તંત્ર દ્વારા કામગીરી ન કરાતા લોકોને મુશ્કેલી.
Read More News
T & CPrivacy PolicyContact Us