કાલોલની કોર્ટ પાસે શિવમપાર્ક સોસાયટીમાં રહેતા અને બોરૂ ટર્નિંગ વિસ્તારમાં ગોલ્ડન ઇલેક્ટ્રિકલ્સ નામની દુકાન ધરાવતા હુસેનભાઇ સતારભાઈ જીવા દ્વારા નોંધાયેલ ફરીયાદની વિગત મુજબ ગત તા ૦૭/૦૯ ના રાત્રે ૮:૩૦ કલાકે પોતાની દુકાન બંધ કરી આવ્યા હતા અને બીજા દિવસે સવારે ૮ વાગ્યે દુકાને જતા દુકાનના શટર ના બન્ને લોક તૂટેલા જોવા મળ્યા હતા કોઈક અજાણ્યા ચોર ઈસમે લોક તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં મુકેલ એક્સાઇડ કંપનીની ફોર વ્હીલ કારની નવી બેટરીઓ નંગ 14 રૂ 77,781/