Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: સોની સમાજની વાડી ખાતે મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

Jamnagar City, Jamnagar | Aug 27, 2025
ગણેશ ચતુર્થી નિમિત્તે જામનગરમા મોદક સ્પર્ધા યોજાઈ, બ્રહ્મ સોશિયલ ગૃપ દ્વારા લાડુ સ્પર્ધાની અનોખી પરંપરા, બાળકો સહિત અનેક સ્પર્ધકો જોડાયા, 4 લાડુ ખાઈ નક્ષ હિંડોચાએ બાળકોની સ્પર્ધામાં બાજી મારી, બહેનોની સ્પર્ધામાં પદ્મનીબેન ગજેરાએ 7 લાડુ ખાઈ સ્પર્ધા જીતી, ભાઈઓની સ્પર્ધામાં નવીનભાઈ મકવાણા 9 લાડુ ઝાપટી ગયા
Read More News
T & CPrivacy PolicyContact Us