સમાચારની વાત કરે તો આજે તારીખે 24 ઓગસ્ટના રોજ સાંજના ચાર કલાકે વિગતો અનુસાર દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલ નડેલાઓ ગામ ખાતે એક ગ્રામ પંચાયતની બાજુમાં આવેલ કાચું મકાન ધરાસે થવા પામ્યું હતું આ કાચું મતદાન વરસાદના કારણે ધરાશે થયું હતું જેમાં વરસાદની એક બાજુની દીવાલ પડે જતા મકાન ધરાવ્યું હતું હાલ સમગ્ર પંથકમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ વરસાદના કારણે હતું.