Install App
shabbir.dal
This browser does not support the video element.
જામનગર શહેર: રાંદલ સોસાયટી વિસ્તારમાંથી એક યુવક ગુમ થતા પોલીસે શોધખોળ હાથ ધરી
Jamnagar City, Jamnagar | Sep 6, 2025
જામનગર શહેરના રાંદલ સોસાયટી વિસ્તારમાંથી એક યુવક ઘરે કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યો જતા પરિવારજનો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી, છતાં પણ યુવક મળ્યો ન હતો, પરિવારજનોએ પોલીસને આ અંગે જાણ કરતા પોલીસે યુવક નો ફોટો જાહેર કરી શોધખોળ હાથ ધરી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!