અરવલ્લી જિલ્લા ના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે આજરોજ આવનાર તાલુકા/ જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી લડવા માગતા ઉમેદવારો માટે આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ યોજી એક ફોર્મ લોન્ચ કરી,સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માગતા ઉમેદવારોએ ઉમેદવારી કરવા પાર્ટીમાં જોડાવા અપીલ કરી હતી.