ભારે વરસાદી માહોલમાં ભાભર સુઇગામ વાવના અનેક ગામોમાં પુરના પાણી ફરી વળ્યાં હતા જેમાં અનેક રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યાં હતા જેના કારણે જનજીવન ઉપર ભારે અશર થઈ છે ત્યારે આજે ય હજુય અનેક ગામોમાં પાણી છે ત્યારે ભાભર સુઇગામ હાઇવે રોડ ઊચોસણ પાસે લગભગ 1 થી 2 કિલોમીટર સુધી પાણી પડ્યું છે જેના કારણે લોકો અત્યારે જીવ ના જોખમે ચાલવા માટે મજબૂર બનયા હોવાનો અને તંત્ર દ્વારા પાણીનો ઝડપી નિકાલ કરી રસ્તો પૂર્વવર્ત કરવાની માંગ કરી હતી જો કે તંત્ર દ્વારા પણ