સાગબારા તાલુકાના મોટી દેવરૂપણ ગામેથી રેતી ઉલેચી રહ્યા છે તે પણ ધોળે દિવસે અને મોડી રાત સુધી આધુનિક મશીનો દ્વારા રેતી ઉલેચી અસંખ્ય ટ્રકો મારફતે ઓવરલોડ ભરીને નર્મદા, ભરૂચ, સુરત તાપી સહિત દક્ષિણ ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં રાજ્ય બહાર સપ્લાય કરીને સરકારને લાખો નહિ પરંતુ કરોડો રૂપિયાનો ચુનો ચોપડી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આ મોટી દેવરૂપણ ગામ પાસે ચાલતી ગેરકાયદેસર લિઝ બાબતે કેટલાક આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ અહીં છેલ