ગુરૂવારના 3:30 કલાકે મળેલા વાયરલ વીડિયો ની વિગત મુજબ વલસાડ તાલુકાના કાંજણ રણછોડ ગામ ખાતે સાત ગાળામાં આવેલા સ્મશાન ભૂમિમાં ચોમાસા દરમિયાન ગ્રામજનો કાદવ કિચડવાળા રસ્તા ઉપર થી પસાર થવા મજબૂર બન્યા છે. અગાઉ પણ વારંવાર રસ્તા બનાવવા બાબતે રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી,હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.