જામનગર શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીના ગંજથી રહીશોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે શહેરના વોર્ડ નંબર એકમાં આવેલ એકડ એક બાપુ વિસ્તારમાં પણ ગંદકીથી સ્થાનિકોને પરેશાની ભોગવવી પડી રહી છે, સમસ્યાનો નિરાકરણ લાવવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે