Download Now Banner

This browser does not support the video element.

કાંકરેજ: ધારાસભ્ય અમૃતજી ઠાકોરે અમદાવાદ ખાતે યોજાનાર કોંગ્રેસની જનસભા મામલે પ્રતિક્રિયા આપી

India | Aug 30, 2025
કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે આજે શનિવારે 4:30 કલાકે કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ મામલે 31 ઓગસ્ટે અમદાવાદ ખાતે જનસભા યોજવા ની છે તેને લઈ અને પોતાની પ્રતિક્રિયા આપી હતી .
Read More News
T & CPrivacy PolicyContact Us