ગારીયાધાર પોલીસ દ્વારા ગોકુળ નગર સોસાયટીમાંથી કોલાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અંદાજિત 15 લાખ જેવો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો જથ્થો ઝડપી લઇ ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો અને તમામ મુદ્દા માલ પોલીસ સ્ટેશન લાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુ વિગતો પોલીસ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે