જે અંતર્ગત શહેર ના મુખ્ય માર્ગ એવા વ્યાયામ શાળા રોડ પર પેવરપટ્ટા મારવામાં આવ્યા તથા શહેર ના મુખ્ય માર્ગ એવા જૂના બસ મથક પાસે તથા પાયોનિયર ચોકડી થી લક્ષ્મી ચોકડી સુધીના રસ્તા ને રીસરફેસિંગ કરી રોડ રીપેરીંગ કરવામાં આવ્યો તથા ટાઉન હોલ થી ઓમકારશ્વર મંદિર ચોકડી સુધીના માર્ગને રીસરફેસિંગ કરવાની કામગીરી કરવામાં આવી છે.