નવરાત્રિના આગમન પહેલા ખોડિયાર માતાના ધામમાં 'વનરાજ'ના દર્શન!.લાઠીના શાખપુરના ડુંગરે પહોંચ્યો સિંહ.સુપ્રસિધ્ધ ખોડિયાર મંદિરના પરિસરમાં સિંહના આંટાફેરા.સિંહ મંદિરના પગથિયાઓ ચડીને પરિસરમાં આંટાફેરા કર્યા.નવરાત્રી પહેલા ખોડિયાર માતાના મંદિર ખાતે સિંહ પહોંચતા લોકોમાં ઉત્સાહ.નવરાત્રી પહેલા સિંહે મંદિર ખાતે કર્યા દર્શન. સ્થાનિકોએ સિંહનો વિડિઓ મોબાઈલ કેમેરામાં કેદ કર્યો