મહિસાગર જિલ્લામાં નલ સે જલ કૌભાંડ સામે આવ્યું હતું અને જે અંતર્ગત cid ક્રાઇમ વડોદરા ખાતે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી અને જેને લઈ અને cid crime દ્વારા હવે આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે તે અંતર્ગત cid ક્રાઇમ દ્વારા વાસ્મો કચેરીમાં ફરક બજાવતા તત્કાલીન આસિસ્ટન્ટ મેનેજર ટેકનિકલ વનરાજસિંહ લક્ષ્મણસિંહ સોઢા પરમારની ધરપકડ કરવામાં આવી છે.