ગત રોજ ગણેશ જી ની વિસર્જન યાત્રા ઓ યાકૂત પુરા વિસ્તાર માંથી નીકળી હતી કુંભાર વાળા ના શ્રીજી, પૌવા વાળા ના ગલી ના શ્રીજી,લાલ આખાડા ના શ્રીજી તથા કાલુ પુર ના શ્રીજી ની વિસર્જન યાત્રા શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે નીકળી હતી અને તે દરમિયાન કોમી એકતા ના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.