સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ના વોર્ડ નં 9 ના મંજુર થયેલા રોડ ની કામગીરી તત્કાલિક શરૂ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના આગેવાનો મનપા કચેરીમાં દોડી આવ્ય હતા. જ્યાં ડેપ્યુટી કમિશનરને આ મામલે રજૂઆત કરી મંજુર થયેલા રસ્તાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી.