Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: દેશી દારૂની હેરાફેરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને નડિયાદ પેરોલ ફર્લો સ્કવોર્ડ ઝડપ્યો.

Nadiad, Kheda | Sep 8, 2025
દેશી દારૂની હેરાફેરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને નડિયાદ પેરોલ ફર્લો સ્કવોર્ડ ઝડપ્યો.ખેડા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ ખેડા જીલ્લાના વચગાળાના જામીન/ફર્લો રજા/પેરોલ રજા પરથી/પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદી/આરોપીઓને શોધી કાઢવા તેમજ જીલ્લામાં દાખલ થયેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us