વિશ્વની સૌથી ઊંચી પતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ઝરવાણી ગામમે ઘોઘ આવેલું છે. ત્યાં ચોમાસા અને રજાઓની દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોતાની રાજા ની મજા માણવા આવતા હોય છે ત્યારે કેટલાક લોકો નાહવા પણ પડતા હોય છે તેમાં એક પ્રવાસી સ્થળ હોવાથી પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડવાના કારણે ઝરવાણી ઘોઘ ઓવરફ્લો તેના અદભુત નજારો સામે આવ્યો છે.