દૂધ સાગર ડેરી માં વહીવટ માં થયેલા ભ્રષ્ટ્રાચાર ની તપાસ ની માંગણી સાથે વિજાપુર પશુ પાલક સમિતિ દ્વારા આજરોજ ગુરુવારે બપોરે ત્રણ કલાકે મામલતદાર અમીત સિંહજી ભાટી ને આવેદન પત્ર આપી દૂધ સાગર ડેરીના વહીવટ માં પશુ પાલકો સાથે થઈ રહેલા અન્યાય ના મુદ્દે અને વહીવટ માં થઈ રહેલા ભ્રષ્ટાચાર ના મામલે તપાસ કરવાની માંગણી સાથે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.