જેમાં ધોરણ ૧૦, ૧૨ પાસ/ગ્રેજ્યુએટ, આઇ.ટી.આઇ. લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારો આ રોજગાર ભરતીમેળામાં ઉપસ્થિત રહી શકશે. વય મર્યાદા ૧૮ થી ૩૫ ની રહેશે. આ રોજગારવાંચ્છુ ભરતી મેળામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતાશ્રીઓ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર પ્રાથમિક પસંદગી કરનાર છે્www.anubandham.gujarat.gov.in અને સંપર્ક માટે હેલ્પલાઇન નંબર ૦૨૬૩૧ ૨૨૦૩૯૩ ઉપર સંપર્ક સાધવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી આહવા-ડાંગ જણાવ્યું છે