Download Now Banner

This browser does not support the video element.

વડોદરા દક્ષિણ: મર્ડર ના ગુના નો આરોપી ઇટાવા,ઉત્તર પ્રદેશ ખાતે થી ઝડપાયો

Vadodara South, Vadodara | Aug 21, 2025
વડોદરા શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન -1 ની ટીમ દ્વારા વડોદરા શહેર ના ફતેહગંજ પોલીસ સ્ટેશનના મર્ડર ના ગુના માં છેલ્લા ૧૩ વર્ષ થી નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us