બુધવારના 4 કલાકે તપાસ અધિકારીએ જણાવેલ વિગત મુજબ વલસાડના તિથલ રોડ પર આવેલા સરદાર હાઈટ ખાતે હાઉસિંગ બોર્ડની દુકાનોની હરાજી દરમિયાન ટેકનિકલ ભુલ સર્જાઈ હતી. જેમાં ડિપોઝીટ ભરી ટોકન 1.35 લાખ આપવામાં આવ્યું હતું. જેમાં દુકાન લેનાર વેપારી 35 લાખ 10 હજાર એક ને બોલી લગાવી પરંતુ ટેકનીકલ ખામીના કારણે 3,50,10,001નોંધ થઈ હતી. જે બાબતે અધિકારીએ તપાસ હાથ ધરી છે.