આજે સવારે 11 વાગ્યાની આસપાસ પ્રાપ્ત થતી વિગતો મુજબ ભારે વરસાદને પગલે પોપટપરાનું નાલું પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યું છે.ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને અહીં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.