મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આજે ત્રીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી તો આજે વરધરી અમદાવાદ તરફ જતા હાઇવે ઉપર જિલ્લા કલેકટર સહિત અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને ટ્રાફિક નિયમન માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આજે ત્રીજા દિવસે પણ ડિમોલેશનની કામગીરી યથાવત રહી.