અમદાવાદમાં બનેલ ઘટનાના પગલે હિંદુ સમાજમાં ભારે આક્રોશ છવાયો.આજરોજ 22.8.2025 ના રોજ 1 વાગે ડીસા બગીચા સર્કલ થી નાયબ કલેકટર કચેરી સુધી હિંદુ સમાજે મૌન રેલી યોજી નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું. અમદાવાદમાં હિંદુ વિધાથીની થયેલ હત્યાના પગલે કસુરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી હિંદુ સમાજના સંગથનો અને હોદેદારોએ માંગ કરાઈ.