અમદાવાદ હાઈવે પર પડના ટોલનાકા પાસે ટોરસ ટ્રક ના ચાલકે ગાયોને અડફેટ લેતા ચાર ગાયોના મોત .મળતી વિગતો અનુસાર આજે તા.13 ઓગષ્ટ 2025 ના રોજ સાંજના સમયે ભાવનગર અમદાવાદ નેશનલ હાઇવે પર પડનાર ભડભીડના ટોલનાકા પાસે એક ટોરસ ટ્રક ના ચાલકે બેફિકરાઈ થી ટ્રક ચલાવી અને રોડ પર બેઠેલી ગાયોને અડફેટે લેતા જેમાં ચાર ગાયોના મોત નિપજ્યા છે, બનાવને લઈને આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા.