રાજપીપળા માં જૈન દહેરાસર પર જૈન સમાજ દ્વારા દરરોજ અવનવા કાર્યક્રમો અને ધાર્મિક વિધિ કરી અંતિમ દિવસે વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યા માં સમાજ ના લોકો એ ભાગ લીધો હતો, કલ્પસૂત્ર નો લાભ સુમતિ મહિલા મંડળ ની બહેનો એ લીધો,મહાવીર જયંતી ના દિવસે પારણા નો લાભ સંઘ ના ઝવેરબેન અમૃતલાલ કૌરસી પરિવાર(વિશાલ એગ્રો વાળા) એ લીધો હતો. વરઘોડા ના દિવસે સ્વામી વાત્સલ (જમણવાર) કીર્તિકુમારી અમિતકુમાર જૈન (ઓસ્તવાલ) ના ૩૧ ઉપવાસ નિમિત્તે વિજયકુમાર પાર