મહીસાગર જિલ્લામાં કડાણા સીએચસી ખાતે આરોગ્ય લક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં 306 દર્દીઓએ કેમ્પમાં ભાગ લીધો અલગ અલગ રોગોના નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા દર્દીઓના આરોગ્યની તપાસ કરી જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું.