આણંદ જિલ્લા પોલીસ વડા દ્વારા ખંભાત સહીત આણંદ જિલ્લામાં 211 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે.જેમાં ખંભાત શહેર પોલીસ મથકે ફરજ બજાવનાર 24 જેટલાં પોલીસ કર્મીઓની બદલી કરી જિલ્લાના અન્ય પોલીસ મથકે કરાઈ છે. જ્યારે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરજ બજાવતા 7 જેટલાં પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.