This browser does not support the video element.
રાપર: નિલપર ગામે હજરત સૈયદ આમદશાપીર દાદાનો મેળો યોજાયો,વાગડ વાસીઓ ઉમટ્યા
Rapar, Kutch | Aug 28, 2025
નિલપર ગામે હજરત સૈયદ આમદશાપીર દાદાનો મેળો યોજાયો,વાગડ વાસીઓ ઉમટ્યા હતા.જેમાં રાપર સહિત સમગ્ર વાગડ વિસ્તારમાં થી લોકો પરંપરાગત ગામઠી કપડાંમાં વાગડ વાસીઓ મેળાનો આનંદ લેવા પહોંચ્યા હતા.મેળામા માનવ મહેરામણ ઉમટયું હતું