આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ નીચાણ વાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. શુક્રવારે સવારે 11 વાગ્યાની આસપાસના સમયગાળામાં તેમણે જણાવ્યું હતું કે હાલ મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે નીચાણવાળા ગામોમાં લોકોને સાવચેત રહેવા માટે જણાવ્યું હતું.