Download Now Banner

This browser does not support the video element.

કલ્યાણપુર: કલ્યાણપુરના ચપર ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરે 7 સપ્ટેમ્બરના રોજ ભવ્ય મેળાનુ આયોજન.

Kalyanpur, Devbhoomi Dwarka | Sep 1, 2025
કલ્યાણપુર તાલુકાના ચપર તથા કાનપર શેરડી ગામ દ્વારા ખોડીયાર માતાજીના મંદિરે 7 સપ્ટેમ્બરના રોજ ભવ્ય મેળાનુ આયોજન કરવામાં આવ્યું છે તો સૌ ધર્મ પ્રેમી જનતા પધારવા ભાવભર્યું આમંત્રણ
Read More News
T & CPrivacy PolicyContact Us