નાયબ દંડક વ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં સુબીર ખાતે આ બેઠકમાં સેવાના વિવિધ કાર્યક્રમો, આયોજનની રૂપરેખા અને કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ભાજપ કાર્યકરોમાં ઉત્ત્સાહ અને સમર્પણ ભાવ સાથે સેવા પખવાડિયા કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી.