આજ રોજ તારીખ 22/08/2025 ના રોજ સામાજિક એકતા જાગૃતિ મિશન સંગઠન ના ગુજરાત શહ પ્રભારી શ્રી એડ. કિર્તીરાજ એમ પંડ્યા, વાગડ સેવા મંડળ ના મંત્રી શ્રી કાંતિભાઈ એસ ડામોર, ઠાકરો સમાજ ના આગેવાન શ્રી એડ. ડાહ્યાભાઈ આર પગી, મારૂતી સેવા ટ્રસ્ટ ના હિતેન્દ્રસિંહ રાઠોડ નાઓ મેઘરજ મામલતદાર સાહેબ શ્રી સમક્ષ મેઘરજ તાલુકા ના જગત ના તાત એવા વ્હાલા ખેડૂત ભાઈઓ બહેનો ને ખાતર મેળવવા માટે લાંબી લાઈન માં ઉભા રેહવું પડે છે. અને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે.