ભરૂચના માહ્યાવંશી ફરીયામા આવેલ પરમ પૂજ્ય સંત શ્રી દયારામ બાપાના સમાધિ મંદિરે. ગાદીપતિ શ્રી ખાલ પ બાપા ના સાનિધ્ય મા આનંદ ઉલ્લાસ થી. દયારામ બાપા ની ૧૦૭મી જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી. ગામ. આસ તા ની મહિલા મંડળ ની બહેનો એ ભજનની રમઝટ બોલાવી હતી. ગામ. આસ તા. અમરોલી. સુરત. નવસારી. નાગ ધ રાં. હળદર વા. કન સા ડ. મુન સા ડ. ઓ ભા. કોસંબા. વિહા રા. તરસાડી. ના ભાવિક ભકતો નું ધોડા પુર ઉમટ્યું હતું. ગાદી પતિ શ્રી મહંત ખાલ પ બાપા એ સૌ ને આર્શીવચન આપ્યા હતા.