સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની બિલ્ડીંગ તમે વીડિયોના માધ્યમથી જોઈ શકો છો ઘણા વર્ષો જૂની છે જર્જરીત હાલતમાં છે રોજે ત્યાં ઘણા બધા લોકો આવે છે મહાનગરપાલિકાના કર્મચારીઓ કામ કરે છે આ બિલ્ડિંગમા લોખંડના સળિયા બહાર નીકળી ગયા છે કોઈપણ લોકો પણ કે કર્મચારી પર આ સ્લેબ તૂટે તો કોણ જવાબદારી ગણવી બાર ની જર્જરીત બિલ્ડીંગો અને દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે અને આ બિલ્ડીંગ એમને નજરમાં નથી આવી રહી મહાનગરપાલિકાના કર્મશનર શ્રી આપ યોગ્ય કરાવશે