સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગીરીશકુમાર પંડ્યા નો આજે વિદાય સમારંભ પોલીસ હેડ કોટર ટ્રેનિંગ સેન્ટર ખાતે યોજાયો હતો જેમાં સુરનગર જિલ્લાના અલગ અલગ સંસ્થાના આગેવાનો સમાજના આગેવાનો ડોક્ટરો તેમજ પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા