Download Now Banner

This browser does not support the video element.

લુણાવાડા: દોલતપુરા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં દુર્ઘટના મામલે કમિટીની રચના કરાઈ ડીવાયએસપીએ પ્રતિક્રિયા આપી

Lunawada, Mahisagar | Sep 12, 2025
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના દોલતપુરા ખાતે અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પાવર પ્લાન્ટના કુવા ની અંદર પાંચ શ્રમિકો ડૂબ્યા હતા અને જેમનું આ દુર્ઘટનામાં મોત નીપજ્યું હતું આ મામલે લુણાવાડા તાલુકા પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે આ અંગે ગુનો નોંધી અને તપાસ હાથ કરી છે તો આ અંગે કમિટીની પણ રચના કરવામાં આવી છે આ બાબતે આજે ડીવાયએસપીએ પ્રતિક્રિયા આપી માહિતી આપી
Read More News
T & CPrivacy PolicyContact Us