ફરિયાદી મિતલબેન વસાવા ની ફરિયાદ મુજબ જેવો પોતાના ગામમાં ગણપતિની આરતી પૂર્ણ કર્યા બાદ બાઇક ઉપર બેસીને પોતાના ઘરે જતા હતા તે વખતે આરોપીઓ ગૌરવભાઈ વસાવા વિપુલભાઈ વસાવા રામાભાઇ વસાવા તથા જીગ્નેશભાઈ વસાવા જેવો ફરિયાદીને જાણી જોઈને મોપેડ ગાડી રસ્તા ઉપર મૂકીને ગમે તેમ મા બેન સમાન ની ગાળો બોલી તથા જાનથી મારી નાખવાની ધમકી આપતા આ તમામ આરોપીય વિરુદ્ધ આમલેથા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઇ