Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: સે-11 ગાંધીનગર પોકસો કોર્ટે 17 વર્ષીય સગીરાને ભગાડી જનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારી

Gandhinagar, Gandhinagar | Aug 28, 2025
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના એક ગામેથી સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી અલગ-અલગ સ્થળોએ દુષ્કર્મ ગુજારવાના ગુનામાં ગાંધીનગરની પોક્સો કોર્ટે આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા તેમજ 30 હજારનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે. માણસાના શ્રમજીવીની 17 વર્ષ અને 2 મહિનાની સગીર દીકરી 15 જુલાઈ, 2024ના રોજ સાંજે દુકાને પડીકું લેવા ગઈ હતી પરંતુ, ત્યારબાદ ઘરે પાછી ફરી ન હતી.જેનો કેસ પોસ્કો કોર્ટમાં સે-11માં ચાલતો હતો જેનો ચુકાદો આજે આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us