Install App
aartimachhi007
This browser does not support the video element.
ભરૂચ: દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચ- અંકલેશ્વર વચ્ચેનો પોર્શન ફરી શરૂ કરાયો
Bharuch, Bharuch | Sep 11, 2025
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચ- અંકલેશ્વર વચ્ચેનો પોર્શન ફરી શરૂ કરાયો છે. ભારે વરસાદના કારણે કાદવ-કીચડના કારણે માર્ગ બંધ થયો હતો. ફરીથી અંકલેશ્વરના પુન ગામ નજીકથી એક્સપ્રેસ વેનો ઉપયોગ કરી શકાશે. વાહનચાલકોને રાહત મળશે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!