ગારીયાધાર ના મોટી વાવડી ગામે પાણીના પ્રવાહમાં કર તણાઈ હતી જેમાં કારમાં સવાર લોકોનો બચાવ થયો હતો ત્યારે પાણીનો પ્રવાહ ઘટતા કાર પાણીના વેણ માંથી મળી આવી હતી અને સ્થાનિકોની મદદથી કારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સ્થાનિક લોકો મદદે આવ્યા હતા