રેલવે સ્ટેશન ખાતે એક વ્યક્તિની તબિયત બગડતા વિસ્તારના લોકોની નજર પડી હતી ને ત્યારબાદ તેઓએ તાત્કાલિક 108 ને જાણ કરી હતી 108 ની જાણ કરતાં તાત્કાલિક ધોરણે દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અજાણ્યા વ્યક્તિ હોય એકલો હોય કોણ છે તે દિશામાં ચાલતો તપાસ હાથ ધરી હતી જોકે તેઓને સારવાર હોસ્પિટલ ખાતે કરવામાં આવેલી છે જો કોઈ વ્યક્તિ ઓળખતો હોય તો સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરી શકશે