રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને દેવરીયા તરફ જવાનો હાઇવે અતિશય ખરાબ વરસાદના કારણે થઈ ગયો છે. ત્યારે કેટલાક ખાડાઓ તંત્ર દ્વારા મજબૂત ખાડા પૂર્વમાં આવ્યા છે. તંત્ર અને કલેક્ટર દ્વારા દાવો કરવામાં આવતો હતા થોડાક જ સમયમાં એ દાવાની જાણે પોલ ખુલ્લી હોય તેમ જોવા મળી રહ્યું છે. રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી દેવલીયા સુધી જો તમે ભૂલે ભટકે જતા રહો તો તમારી ચોક્કસ કમરના કેટલા મણકા ભાંગી જાય તેવી પરિસ્થિતિ છે અતિશય ખરાબ રોડના કારણે કેટલા લોકો પડ્યા છે.