જામકા શહેરના લાખોટા તળાવ ખાતે આજરોજ પક્ષી અને માછલાઓના મૃતદેહ પડ્યા હોવાનું સામે આવ્યું હતું, ત્યારે કોઈ જાગૃત નાગરિક દ્વારા સમગ્ર બનાવનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે, જોકે કયા કારણોસર પક્ષીઓ અને માછલાના મોત થયા તેનું ચોક્કસ કારણ અકબંધ રહેવા પામ્યું છે, પક્ષી પ્રેમીઓએ તપાસની માંગ કરી