વાઘોડિયા તલાવડી વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરા રહ્યા છે જોકે પાણીનો નિકાલ નહીં કરવામાં આવતા સ્થાનિકોએ નીલમ શ્રીવાસ્તવને રજૂઆત કરી હતી જે બાદ વરસાદી કાંસોની સાફ-સફાઈ પાલિકા દ્વારા કરવામાં શરૂ કરાઈ હતી જોકે આ દરમિયાન નીલમ શ્રી વાસ્તવ નું જેસીબી ચાલ્યું જ હતા શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે શાબ્દિક બોલા ચાલી થઈ હતી. જોકે આગેવાનોએ સમજાવતા મામલો થાળે પડ્યો હતો. વાઘોડિયા નગરપાલિકા દ્વારા કામગીરી યથાવત રાખવામાં આવી હતી