Download Now Banner

This browser does not support the video element.

ધોરાજી: પાટણવાવ ખાતે યોજાયેલ મેળામાં વરસાદ પડતા મેળાની મજા બગડી

Dhoraji, Rajkot | Aug 24, 2025
ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે આવેલ ઓસમ પર્વતના પટાંગણમાં દર વર્ષે ત્રણ દિવસીય યોજાતા મેળામાં આ વર્ષે વરસાદ વિઘ્ન બની ગયો હોવાની બાબત સામે આવતા મેળાની મજા માણવા આવતા લોકો અને ભક્તો શ્રદ્ધાળુઓની હાજરી ઘટતા મેળા સંચાલકોમાં ચિંતા વધી.
Read More News
T & CPrivacy PolicyContact Us