લેડી હોસ્પિટલમાં હોસ્પિટલમાં લિફ્ટ ઉપલબ્ધ કરવા ખાસ સ્ટ્રક્ચર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે આ તમામ કામગીરી પૂર્ણ થયા બાદ પણ લિફ્ટ શરૂ કરવામાં આવી નથી જેને લઈને દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે કઅ લિફ્ટ તાત્કાલિક શરૂ કરવા સામાજિક આગેવાન બાબુભાઇ પાડાવદરા દ્વારા માંગ કરી છે