અમદાવાદના સરદારનગરમાં નશાની હાલતમાં ઈસમે હોબાળો મચાવ્યો હતો.. તલાવડી વિસ્તારમાં સોમવારે સાંજે 07:30 વાગ્યાની આસપાસ ઈસમ જમવા માટે લારી ઉપર ગયો હતો. જ્યાં ખાધા પછી ઈસમે રૂપિયા ના આપતા લારી ધારકે તેને માર માર્યો હતો. જેથી ઈસમે અન્ય લોકોને બોલાવી સ્થળ પર હોબાળો કર્યો હતો. નસાની હાલતમાં યુવકે કપડા ઉતારી આખો વિસ્તારમાં લીધો હતો. ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ..